Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.04 0.8 0.008 0.08 0.04 0.8 0.008 0.08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી શાહબુદ્દિન રાઠોડ નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી શાહબુદ્દિન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમરેલી ભાવનગર સુરત રાજકોટ અમરેલી ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? રેડ ક્લિફ કારગિલ રેખા મેકમોહન ડુરેન્ડ રેખા રેડ ક્લિફ કારગિલ રેખા મેકમોહન ડુરેન્ડ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? ભૂટાન નેપાળ ચીન મ્યાનમાર ભૂટાન નેપાળ ચીન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. જીવા રેખા ત્રિજ્યા વ્યાસ જીવા રેખા ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP