સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.
સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?
સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.