કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
બ્રિટન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે.

ભારતીય નૌસેના
ઈન્ટરપોલ
ભારતીય વાયુ સેના
ભારતીય તટરક્ષક દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?

વ્હોટસએપ
એમેઝોન
IBM
માઈક્રોસોફ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો.

વેર વાઈલ્ડ થિંગ્સ આર
ધ વેરી હન્ગ્રી કેટરપીલર
ગુડનાઈટ મૂન
ધ ટેઈલ ઓફ પીટર રેબિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP