પ્રથમ મોબાઈલ
વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 + નફો%) /100
5000 = મૂળ કિંમત × (100+50)/100
5000×100 /150 = મૂળ કિંમત
10000/3= મૂળ કિંમત
બીજો મોબાઈલ
વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100
5000 = મૂળ કિંમત × (100-25)/100
5000×100 / 75 = મૂળ કિંમત
20000/3= મૂળ કિંમત
કુલ મૂળ કિંમત = 10000/3 + 20000/3 = 30000/3 = 10000
કુલ વેચાણ કિંમત = 5000 + 5000 = 10000
અહીં કુલ મૂળ કિંમત અને વેચાણ કિંમત સરખી છે તેથી નફો-ખોટ થશે નહીં.