Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

જળ
માનવ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ
પશુપક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ?

સહ્યાદ્રીની ગિરિમાળા
બોટિંગની સગવડ
અરવલ્લીની ગિરિમાળાનો ભાગ
ડાંગ જિલ્લાનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP