GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો. યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મ યાદી-2 i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
RBI એ " Now Casting Indian GDP growth using a Dynamic Factor Model" નિબંધ (પેપર) દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો રજૂ કર્યા છે. નીચેના પૈકી કોનો સમાવેશ તે યાદીમાં થતો નથી ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું / ખોટાં છે ? 1. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 2. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે. 3. પ્રાણી જીવ વૈવિધામાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.