GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સિયોર ગુફાઓ
2. તારંગા ડુંગર
૩. બાલારામ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. લાલા લાજપતરાય
2. મદનમોહન માલવિયા
3. શ્રીમતી ઍની બેસન્ટ
4. લોકમાન્ય તિલક
a. “લીડર”
b. “ધી પીપલ"
c. "કેસરી"
d. “ન્યુ ઈન્ડિયા”

1 - b, 2 - a, 3 - d, 4 - c
1 - a, 2 - d, 3 - c, 4- b
1- d, 2 - a, 3 - b, 4- c
1 - a, 2 - b, 3 - d, 4- c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

ધારીસણા
બોરસદ
રાસ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે ?

કેલ્શિયમ અને પોટેશિયમ
પોટેશિયમ અને લોહતત્ત્વ
આપેલ પૈકી કોઈ નહીં
કેલ્શિયમ, પોટેશિયમ અને જીપ્સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP