GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?
1. વડોદરા
2. લીમડી
3. ભાવનગર

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જો 8 વ્યક્તિઓ 8 કલાક પ્રતિ દિવસ કામ કરીને એક કામ 25 દિવસમાં પૂર્ણ કરે તો તે જ કામ 5 કલાક પ્રતિદિન કામ કરી 10 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા વ્યક્તિઓ જોઈશે ?

32 વ્યક્તિઓ
18 વ્યક્તિઓ
12 વ્યક્તિઓ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.

સાતપુડા શ્રેણી
સહ્યાદ્રિ શ્રેણી
વિંધ્ય શ્રેણી
અરવલ્લી શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કોણે 1875 માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ?

લૉર્ડ એલ્ગિન
લૉર્ડ લિટન
લૉર્ડ રિપન
લૉર્ડ લૉરેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP