ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2
1, 3
2, 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે.
ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

વોટસન મ્યુઝિયમ, રાજકોટ
કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ
સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ
સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

મીનલ રાઠોડ
દમયંતી બરડાય
હમિદા મીર
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ?

મોઢેશ્વર
નાગેશ્વર
શંખેશ્વર
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP