કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ
કમ્પ્યુટર (Computer)
MS Word માં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાશે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વાપરવી ?
કમ્પ્યુટર (Computer)
વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel 2003 માં લખાણ / ઈમેજને વધુમાં વધુ કેટલા ટકા સુધી ઝુમ કરીને જોઈ શકાય છે ?