Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

આપેલ તમામ સત્ય છે
1 અને 2 બંને સત્ય છે
માત્ર 1 સત્ય છે
માત્ર 2 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ?

6 માસ
3 માસ
9 માસ
12 માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખનીજો ભંડાર તરીકે ક્યો પઠાર ઓળખાય છે ?

ઉત્તરી મેદાન પઠાર
છોટા નાગપુરનો પઠાર
કર્ણાટકનો પઠાર
માળવા પઠાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
એટર્ની જનરલ
મુખ્ય ન્યાયાધીશ
ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP