એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચે દર્શાવેલ કયા યુગ્મ સાચા છે ?
1) પ્રાયોગિક તપાસ - યાદચ્છિક તપાસ
2) આંતરિક તપાસ - આપો-આપ થાય તેવી પદ્ધતિ
3) આંતરિક અંકુશ - આંતરિક તપાસ અને આંતરીક ઓડીટનો સમાવેશ કરે છે.
4) અન્વેષણ - તમામ હિસાબી ચોપડા/નોંધોની સામાન્ય તપાસ

1,2,3, અને 4
3 અને 4
1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો

વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતીય કંપનીના શેર્સ પરનું ડિવિડન્ડ ___ છે, તથા કંપનીએ તેના પર ડિવિડન્ડ વહેંચણી વેરો ભરવો જરૂરી___

કરપાત્ર, નથી
કરમુક્ત, છે
કરમુક્ત, નથી
કરપાત્ર, છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP