GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ વડી અદાલતોની હકૂમત છે ?1. મૂળ હકૂમત2. અપીલીય હકૂમત3. રેકર્ડ ન્યાયાલય4. ન્યાયિક સમીક્ષાની સત્તા 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને લેટેરાઈટ જમીન પેડાલ્ફર જમીનોનાં જૂથ પૈકીની છે. પેડાલ્ફર (pedalfer) જમીનોમાં એલ્યુમિનિયમ અને લોહદ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલાં હોય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને લેટેરાઈટ જમીન પેડાલ્ફર જમીનોનાં જૂથ પૈકીની છે. પેડાલ્ફર (pedalfer) જમીનોમાં એલ્યુમિનિયમ અને લોહદ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલાં હોય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વિભાજી જામે ___ ને સંગીતકાર તરીકે આશ્રય આપ્યો હતો. આદિત્યરામ વ્યાસ નાસરખા મૌલાબક્ષ વાડીલાલ આદિત્યરામ વ્યાસ નાસરખા મૌલાબક્ષ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ક્રાન્તિવીરોને સખત સજા ફરમાવનાર ન્યાયાધીશ ___ ની હત્યા કરવાના આશયથી પ્રફુલ્લ ચાકી તથા ખુદીરામ બોઝે એક અંગ્રેજની બગી ઉપર તે ન્યાયાધીશની બગી છે તેમ સમજીને બોમ્બ ફેંક્યો હતો. કિંગ્સ ફોર્ડ લૉર્ડ ડફરી ચાર્લ્સ બ્રેડલો રીયન કિંગ્સ ફોર્ડ લૉર્ડ ડફરી ચાર્લ્સ બ્રેડલો રીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. નંદન મહેતા2. દામોદરલાલ કાબરા3. બ્રિજભૂષણ કાબરા4. શિવકુમારa. સરોદવાદક b. તબલાવાદક c. ગીટારવાદક d. સંતુરવાદક 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - a, 2 – b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ‘ગર્લ ગેંગ” (Girl Gang) ગીત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના 2022 ની 12 મી આવૃત્તિના વીમેન્સ વર્લ્ડ કપના સત્તાવાર ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ગીતની રચના (composed) ___ દ્વારા કરવામાં આવી છે. શ્રેયા ઘોષાલ આપેલ પૈકી કોઈ નહીં નેહા કક્કર ઉષા ઉત્તપ શ્રેયા ઘોષાલ આપેલ પૈકી કોઈ નહીં નેહા કક્કર ઉષા ઉત્તપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP