ભારતનો ઈતિહાસ (History of India)
1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો. 2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા. 3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું. 4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ?
ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?