GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ? (1)સત્તા ધરાવતી કોર્ટે, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય. (2) નાદાર જાહેર કરેલ હોય. (3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરીકતા મેળવેલ હોય. માત્ર 1, 2 અને 4. માત્ર 1,2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 4. માત્ર 1,2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) They ___ the stike after an agreement ___. called off, was reached calls, have been reached called, signed recalls, signed called off, was reached calls, have been reached called, signed recalls, signed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'પૃથિવીવલ્લભ'નું પાત્ર કયું છે ? શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતમાં બનાવેલી લાંબા અંતરની કઈ આર્ટીલરી ગન / તોપ ભારતીય લશ્કરમાં ઉપયોગમાં લેવામાં આવશે ? પ્રહાર અમોઘા ધનુષ બોફોર્સ પ્રહાર અમોઘા ધનુષ બોફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Yesterday, my colleague and I ___ our office rather very late, so we missed a golden chance of atteding a concert. am leaving left are living leave am leaving left are living leave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP