Gujarat Police Constable Practice MCQ Part - 3
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
(1) મચ્છુ-વાંકાનેર
(2) હાથમતી-હિંમતનગર
(3) પૂર્ણા-નવસારી
(4) તાપી-વડોદરા

Gujarat Police Constable Practice MCQ Part - 3
સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860માં કલમ -497 શું સૂચવે છે ?

ધાડ માટે શિક્ષા
સાસરા પક્ષ દ્વારા સ્ત્રીને ત્રાસ આપવો
બદનક્ષી
વ્યભિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.
દસ્તાવેજના 10 પ્રકારો છે
દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે
તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP