Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ? આયર્ન હાઈડ્રોક્સાઈડ ક્લોરીન કાર્બન નાઈટ્રોજન આયર્ન હાઈડ્રોક્સાઈડ ક્લોરીન કાર્બન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ? મૂળુ માણેક મગનલાલ વાણિયા ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા મૂળુ માણેક મગનલાલ વાણિયા ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરીયા મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ? નળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય વઢવાણા તળાવ થોળ સરોવર નળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય વઢવાણા તળાવ થોળ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP