કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી કયા દેશો અમેરિકાની આંતકવાદ પ્રાયોજિત દેશની યાદીમાં સામેલ છે ? 1. સીરિયા 2. ઈરાન 3. ઉત્તર કોરિયા 4. પાકિસ્તાન 5. ક્યુબા માત્ર 1,2,4,5 માત્ર 1,2,3,5 માત્ર 2,3,4,5 માત્ર 1,2,3 માત્ર 1,2,4,5 માત્ર 1,2,3,5 માત્ર 2,3,4,5 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતીય પ્રવાસી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 100 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નરેશ શર્મા પરેશ રાઠોડ ભરતસિંહ ચૌહાણ સંજય કપૂર નરેશ શર્મા પરેશ રાઠોડ ભરતસિંહ ચૌહાણ સંજય કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP