ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કાલબેલિયા' કયા રાજ્યનું નૃત્ય છે ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? બેંગાલી તામિલ તેલુગુ મરાઠી બેંગાલી તામિલ તેલુગુ મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? ઓરિસ્સા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? નાગાલેન્ડ મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP