સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.તબીબી શાખા1) ઓનકોલોજી 2) હિમેટોલોજી 3) એન્ડોક્રિનોલોજી 4) હીપેટોલોજી રોગોઅ. યકૃત, સ્વાદુપિંડના રોગોબ. ડાયાબિટીસ, થાઈરોઈડક. કેન્સર ડ. લોહીના રોગો 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-અ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીઓ આવેલી છે ? સુરત અને જામનગર અમદાવાદ અને વડોદરા જામનગર અને ભાવનગર અમદાવાદ અને જામનગર સુરત અને જામનગર અમદાવાદ અને વડોદરા જામનગર અને ભાવનગર અમદાવાદ અને જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે. સોડિયમ બેન્ઝોનેટ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ સોડિયમ બેન્ઝોનેટ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? જ્વલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ જ્વલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનીજની સ્થિતિસ્થાપકતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા પદાર્થની તેજસ્વીતા ખનીજની સ્થિતિસ્થાપકતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા પદાર્થની તેજસ્વીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા ક્ષેત્રફળ ઘનફળ દ્રવ્ય ઘનતા ક્ષેત્રફળ ઘનફળ દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP