ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મહમ્મદ માંકડ
ભગવતીકુમાર શર્મા
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

પ્રેમાનંદ
અખો
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ?

આપેલ પૈકી કોઈ નહીં
વિપુલ શાહ
જયંતિભાઈ પટેલ
ગોવિંદભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP