Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
4)અમરેલી જીલ્લો

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

c-2, b-4, d-1, a-3
a-3, c-4. b-1, d-2
d-1, a-4, c-3, b-2
b-4, d-3, a-1, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે ?

એઈટ ડિગ્રી ચેનલ
ટેન ડિગ્રી ચેનલ
નાઈન ડિગ્રી ચેનલ
ઈલેવન ડિગ્રી ચેનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મેગ્સેસ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?

મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
આચાર્ય વિનોબા ભાવે
આચાર્ય કૃપલાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP