Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?

વુલેન્ટોનાઈટ
ફ્લોરસ્પાર
કેલ્સાઈટ
મેંગેનીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

દોરાબજી એદલજી ગીમી
હરીશંકર જયશંકર શાસ્ત્રી
માવજી દવે
કૃષ્ણાશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

સંગીત વગાડવું
આનાકાની કરવી
હામાં હા કહેવી
ગીત ગાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળી
ટોળાં
ટોળું
ટોળકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP