ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ? ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP