ભારતની ભૂગોળ (Geography of India) રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) સેન્ટ્રલ2) ઈસ્ટર્ન 3) નોર્ધન 4) સધર્ન A) ચેન્નાઇ B) મુંબઈ C) કલકત્તા D) નવી દિલ્હી 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે ? 90 ટકા 180 ટકા 127 ટકા 100 ટકા 90 ટકા 180 ટકા 127 ટકા 100 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? પોક પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ કન્યાકુમારી ઈન્દિરાપોઈન્ટ પોક પોઈન્ટ લક્ષ્ય પોઈન્ટ કન્યાકુમારી ઈન્દિરાપોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે ? આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર મિઝોરમ ત્રિપુરા આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? પાયકારા નામ્રપર્ણી કાવેરી પેરિયાર પાયકારા નામ્રપર્ણી કાવેરી પેરિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP