ભારતનો ઈતિહાસ (History of India)
કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.
કૃતિ
1) મેઘદૂત
2) ગીત ગોવિંદ
3) પંચતંત્ર
4) હર્ષ ચરિત્ર
લેખકો
A) વિષ્ણુ શર્મા
B) બાણભટ્ટ
C) જયદેવ
D) કવિ કાલિદાસ

1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-C, 2-A, 3-B, 4-D
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

માધવ ગોળવાલકર
લાલા લજપતરાય
એની બેસન્ટ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

અહમદશાહ દુરાની અને મરાઠા
મહંમદ ગઝની અને જયચંદ
બાબર અને અફઘાની
ઔરંગઝેબ અને દારાસિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

પૃથ્વીરાજ ચૌહાણ
મહારાણા પ્રતાપ
ગાયકવાડ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1915
ઈ.સ. 1901
ઈ.સ. 1895
ઈ.સ. 1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

એ.ઓ.હ્યુમ
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP