Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? ફતેહપુર પાલણપુર આણંદપુર વીરપુર ફતેહપુર પાલણપુર આણંદપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? બે ચાર ત્રણ છ બે ચાર ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? નેપાળ મ્યાનમાર ચીન ભૂટાન નેપાળ મ્યાનમાર ચીન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Mr. Shah ___ ill for the last five days. was is has been has was is has been has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP