ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 1,3,2 2,3,1 1,2,3 2,1,3 1,3,2 2,3,1 1,2,3 2,1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ? 60મો સુધારો 61મો સુધારો 62મો સુધારો 63મો સુધારો 60મો સુધારો 61મો સુધારો 62મો સુધારો 63મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? ભારતીય ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતીય ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP