GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે.
2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે.
3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને તે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે.
4. ગ્રામ ન્યાયાલયની બેઠક એ જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.

માત્ર 1,2 અને 3
માત્ર 2,3 અને 4
માત્ર 1 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે ?

પ્રથમ ગોળમેજી પરિષદ - દાંડી કૂચ - કોમી ચુકાદાની જાહેરાત - ગાંધી ઇરવીન કરાર
દાંડી કૂચ - પ્રથમ ગોળમેજી પરિષદ - ગાંધી ઇરવીન કરાર - કોમી ચુકાદાની જાહેરાત
પ્રથમ ગોળમેજી પરિષદ - કોમી ચુકાદાની જાહેરાત - દાંડી કૂચ - ગાંધી ઇરવીન કરાર
પ્રથમ ગોળમેજી પરિષદ - દાંડી કૂચ - ગાંધી ઇરવીન કરાર - કોમી ચુકાદાની જાહેરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય.
આપેલ બંને
ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂ.2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.

ફક્ત i
ફક્ત i અને iv
ફક્ત iv
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેનો ટેકનોલોજી ___ માં ઉપયોગી થઇ શકે.

ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે
સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે
દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે એક મકબરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP