Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ? ગુરૂવાર રવિવાર શુક્રવાર બુધવાર ગુરૂવાર રવિવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે ? BPM URL DMP URK BPM URL DMP URK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? ઊંચી કૂદ શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ઊંચી કૂદ શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સરહદ રાજ્ય સમુદ્ર સૈન્ય સરહદ રાજ્ય સમુદ્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? ભીમદેવના મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Word Access Write Power Point Word Access Write Power Point ANSWER DOWNLOAD GUJARATI MCQ APP