ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

રાજપીપળાના
બનાસકાંઠા જિલ્લાના
ચોટીલાના
તારંગાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ?

સાપુતારાથી દ્વારકા
ભુજથી દ્વારકા
વલસાડથી ભુજ
કંડલાથી સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP