GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદની સંરચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. હાલ રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધીત્વ કરતાં 229 સભ્યો, 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને 12 નિયુક્ત સભ્યો ધરાવે છે. 2. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 નિશ્ચિત થયેલી છે. 3. હાલ લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતાં 530 સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં 13 સભ્યો ધરાવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે. 2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે. 3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં યુરોપીય દેશ ફ્રાન્સે તેની લશ્કરી કવાયત Aster X હાથ ધરી, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે અવકાશમાં પાંચ દિવસ લાંબી કવાયત છે. 2. આ કવાયતમાં યુ.એસ. અને જર્મન અવકાશી સંસ્થાઓએ પણ ભાગ લીધો. 3. ફ્રાન્સ દ્વારા આ બીજી અવકાશી લશ્કરી કવાયત છે.