Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ½ ¼ 4 2 ½ ¼ 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Change the voice - 'Everyone must pay taxes.' Taxes must be paid to everyone Everyone must be pay taxes Everyone must be paid taxes Taxes must be paid by everyone Taxes must be paid to everyone Everyone must be pay taxes Everyone must be paid taxes Taxes must be paid by everyone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 24 16 32 48 24 16 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP