GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પછાત વર્ગો માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો
2. મહિલાઓ માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો
3. અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ 'મંજૂરી' લેવી પડશે.
2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હક્કો પૂરા પાડશે.
3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે.

1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકાં જોડો.
a. નિશાન-ડંકા
b. રાવણ હથ્થો
c. પાવરી
d. માણ
i. અવનધ વાદ્ય
ii. તંતુ વાદ્ય
iii. સૂષિર વાદ્ય
iv ઘન વાદ્ય

a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે.
વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ___ પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી.

આફ્રિકન ચિત્તા
આપેલ પૈકી એક પણ નહીં
જીરાફ
આફ્રિકન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP