કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ ડગ્લસ ડાયમંડ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે આપેલ તમામ ડગ્લસ ડાયમંડ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતનું પ્રથમ 24 x 7 સૌર ઊર્જા સંચાલિત ગામ કર્યું બન્યું ? ઊંઝા જામકંડોરણા મોઢેરા સિદ્ધપુર ઊંઝા જામકંડોરણા મોઢેરા સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ? નોર્વે યુક્રેન જાપાન ન્યૂઝીલેન્ડ નોર્વે યુક્રેન જાપાન ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? હનોઈ ઢાકા મનીલા કુઆલાલુમ્પુર હનોઈ ઢાકા મનીલા કુઆલાલુમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP