Gujarat Police Constable Practice MCQ Part - 3
હુમલો ___ વિરૂધ્ધનો ગુનો છે.

મનુષ્ય શરીર વિરૂધ્ધનો
જાહેર સુલેહ - શાંતિ વિરૂધ્ધનો
આપેલ તમામ
મનુષ્યની જિંદગી વિરૂધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ?

21 જૂન
24 ફેબ્રુઆરી
10 ઓગસ્ટ
21 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP