સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 2900 ચો.મી. 1436 ચો.મી. 2792 ચો.મી. 2378 ચો.મી. 2900 ચો.મી. 1436 ચો.મી. 2792 ચો.મી. 2378 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? નેચરોપથી હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી નેચરોપથી હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે દરિયાઇ ખોરાક પર નભે છે પ્રાણી છે બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે દરિયાઇ ખોરાક પર નભે છે પ્રાણી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ડોલોમાઈટ ચિરોડી અકીક જસત ડોલોમાઈટ ચિરોડી અકીક જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ટેકોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnH2n-2 CnHn CnH2n CnH2n+2 CnH2n-2 CnHn CnH2n CnH2n+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP