સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 12, 144 6, 72 12, 120 10, 100 12, 144 6, 72 12, 120 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? બરફ તાંબુ નવસાર મીઠું બરફ તાંબુ નવસાર મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 0° cetigrade વાળી હવા પાણી લાકડું 100° cetigrade વાળી હવા 0° cetigrade વાળી હવા પાણી લાકડું 100° cetigrade વાળી હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? ખાંડ મીઠું પાણી પારો ખાંડ મીઠું પાણી પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? લાઈમ પેટિસન મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ લાઈમ પેટિસન મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ? ન્યુમોકોનીયોસીસ એન્થ્રાકોસિસ સિલિકોસિસ ક્ષય રોગ ન્યુમોકોનીયોસીસ એન્થ્રાકોસિસ સિલિકોસિસ ક્ષય રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP