સામાન્ય વિજ્ઞાન (General Science)
નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ?

ફાઉન્ટન પેન
ડાયનામાઈટ
ટેરી કોટ
સેફટી લેમ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ?

પી વોન મૌસર
આલ્ફ્રેડ નોબેલ
જે.રોબટ ઓપન હૈમર
જહોન બ્રાઉનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP