GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
લેણદેણની તુલા હેઠળ ચાલુ ખાતુ ___ નો સમાવેશ કરે છે.
1. નિકાસ
2. આયાત
3. બાહ્ય સહાય
4. વિદેશી રોકાણ

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecommrk) ના લેબલની ફાળવણી કરે છે?

ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards)
ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા
જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે.
સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે.
શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે.
ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP