GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય માહિતી આયોગ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આયોગ રાજય મુખ્ય માહિતી આયુક્ત અને 15 કરતાં વધારે નહીં એટલા માહિતી આયુક્તોનું બનેલું છે. 2. તેઓની નિમણૂંક રાજ્યપાલ દ્વારા પસંદગી સમિતિની ભલામણો ઉપર થાય છે. 3. પસંદગી સમિતિ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ તરીકે અને વિરોધ પક્ષના નેતા અને ફક્ત રાજ્યના ગૃહમંત્રીનો સમાવેશ કરે છે.
ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે.
ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે.