GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી ___ ગોળીઓ બનાવી શકાય. 5000 8000 6000 2000 5000 8000 6000 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? આસામ કર્ણાટક રાજસ્થાન હિમાચલ પ્રદેશ આસામ કર્ણાટક રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ જોડો. સ + અંગ + ઉપ + અંગ સગોંપાંગ સાંગોપાંગ સાંગાઉપાંગ સંગોપાગ સગોંપાંગ સાંગોપાંગ સાંગાઉપાંગ સંગોપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 10 લિટર 7 લિટર 5 લિટર 15 લિટર 10 લિટર 7 લિટર 5 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1920માં ગુજરાત વિધાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? શેઠ અંબાલાલ સારાબાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાબાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? જૂજવાં નિયતિ મૂકમ્ કરોતિ ઉત્તરા જૂજવાં નિયતિ મૂકમ્ કરોતિ ઉત્તરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP