Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

1% ઓછો થાય
0.1% વધે
કોઈ ફેર ના પડે
1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો.

કુદરતી વાયુ
ખનીજ
જંગલો
પેટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP