GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?ઉમર (વર્ષમાં) 10 15 14 8 12 છોકરાઓની સંખ્યા 3 2 6 4 5 11.8 10.8 12 આપેલ પૈકી એક પણ નહીં 11.8 10.8 12 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે ? 5 મીટર 27 મીટર આપેલ પૈકી એક પણ નહીં 15 મીટર 5 મીટર 27 મીટર આપેલ પૈકી એક પણ નહીં 15 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો ? બારડોલી સત્યાગ્રહ કાકોરી બનાવ રૉલેટ સત્યાગ્રહ ચૌરી-ચૌરા બનાવ બારડોલી સત્યાગ્રહ કાકોરી બનાવ રૉલેટ સત્યાગ્રહ ચૌરી-ચૌરા બનાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં કેન્દ્ર સરકારે ___ ના લાભાર્થે 'Santusht' નામની મોબાઇલ App નો પ્રારંભ કર્યો છે. બાંધકામ મજૂર ESI લાભાર્થીઓ (ESI Beneficiaries) સગર્ભા સ્ત્રીઓ બિન સંગઠિત મજૂર બાંધકામ મજૂર ESI લાભાર્થીઓ (ESI Beneficiaries) સગર્ભા સ્ત્રીઓ બિન સંગઠિત મજૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે. ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર વિદેશી વેપાર આંતરમાળખું ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર વિદેશી વેપાર આંતરમાળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ? રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP