Gujarat Police Constable Practice MCQ Part - 4
રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ?

Gujarat Police Constable Practice MCQ Part - 4
એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળી ને તે કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A ને એકલા ને તે કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?

32
30
36
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP