GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10 હજાર રન કરનાર ખેલાડીનું નામ જણાવો.

સ્મૃતિ મંધાના
હરમનપ્રીત કૌર
પૂનમ યાદવ
મિથાલી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-53
આર્ટિકલ-43
આર્ટિકલ-55
આર્ટિકલ-46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

વિનોદ જોશી
રાવજી પટેલ
રમેશ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP