GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

15 કલાક
18 કલાક
20 કલાક
30 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

Windows key + D
Windows key + H
Windows key + C
Windows key + T

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
તાજેતરમાં સોસાયટી ફોર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઈડ મેથેમેટિક્સ (SIAM/સિઆમ), યુ.એસ.એ. દ્વારા ગણિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો.

પ્રો. અતુલ દિક્ષીત
પ્રો. યશવંત કાટધર
પ્રો. વિનય અભ્યંકર
પ્રો. અજય પટવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP