Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

ગોડવિન ઓસ્ટિન
ધવલગિરિ
કાંચનજંઘા
નંદાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ?

સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ
સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ
સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

15
16
10
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો
લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ?

ગોફ ગૂંથણ નૃત્ય
મરચી નૃત્ય
ટિપ્પણી નૃત્ય
મેરાયો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP