મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? માનવ સુરક્ષા દિવસ માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ બાલમજૂર વિરોધ દિવસ માનવ સુરક્ષા દિવસ માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ બાલમજૂર વિરોધ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં સેન્ટ્રલ એકસાઈઝ દિવસ (Central Excise Day) કયારે મનાવવામાં આવે છે ? 24, ફેબ્રુઆરી 26, જાન્યુઆરી 31, માર્ચ 29, ઓગસ્ટ 24, ફેબ્રુઆરી 26, જાન્યુઆરી 31, માર્ચ 29, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમિઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 18 એપ્રિલ 18 જૂન 8 મે 8 માર્ચ 18 એપ્રિલ 18 જૂન 8 મે 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 12 મી સપ્ટેમ્બર 21 મી ઓગષ્ટ 14 મી નવેમ્બર 12 મી જુન 12 મી સપ્ટેમ્બર 21 મી ઓગષ્ટ 14 મી નવેમ્બર 12 મી જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે ? પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો 'વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 4, ઓકટોબર 14, ડિસેમ્બર 14, નવેમ્બર 4, સપ્ટેમ્બર 4, ઓકટોબર 14, ડિસેમ્બર 14, નવેમ્બર 4, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP