મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો. World Tuberculosis Day - 24 March World Leprosy Eradication Day - 30 January Anti Terrorism Day - 21 May Teachers' Day - 5 June World Tuberculosis Day - 24 March World Leprosy Eradication Day - 30 January Anti Terrorism Day - 21 May Teachers' Day - 5 June ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્યપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ? 28 એપ્રિલ 22 ડિસેમ્બર 27 માર્ચ 14 ફેબ્રુઆરી 28 એપ્રિલ 22 ડિસેમ્બર 27 માર્ચ 14 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. National Science Day - 28 February National Energy Conservation Day - 14 December World Diabetes Day - 14 November World Environment Day - 5 September National Science Day - 28 February National Energy Conservation Day - 14 December World Diabetes Day - 14 November World Environment Day - 5 September ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 11 મે 28 જુલાઈ 28 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 11 મે 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP